Xossip

Go Back Xossip > Mirchi> Stories> Regional > ત્રિકોણ નો ચોથો ખૂણો

View Poll Results: વાર્તા બરોબર જઈ &#2736
હા , ચાલુ રાખો , બહુ સરસ છે . 115 88.46%
ના , બંધ કરી દો , કંટાળો આવે છે . 3 2.31%
ખુબ મજા આવે છે , 9 6.92%
ઠીક છે . 3 2.31%
Voters: 130. You may not vote on this poll

Reply Free Video Chat with Indian Girls
 
Thread Tools Search this Thread
  #91  
Old 2nd January 2015
rakeshtshah rakeshtshah is offline
Custom title
 
Join Date: 9th November 2004
Posts: 1,405
Rep Power: 34 Points: 1336
rakeshtshah is a pillar of our communityrakeshtshah is a pillar of our communityrakeshtshah is a pillar of our communityrakeshtshah is a pillar of our communityrakeshtshah is a pillar of our communityrakeshtshah is a pillar of our community
બહુજ સરસ અપડેટ, જલ્દી આગળની વાર્તા પોસ્ટ કરો

Reply With Quote
Have you seen the announcement yet?
  #92  
Old 2nd January 2015
soft_touch's Avatar
soft_touch soft_touch is offline
Custom title
 
Join Date: 6th January 2012
Location: in honesty
Posts: 2,281
Rep Power: 20 Points: 5629
soft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autograph
જાનકી ખડખડાટ હસી પડી. મેડમ જરા શાંતિ તો રાખો ? બની શકે કે એવું ન પણ હોય.
બંને વાતો કરતા હતા ત્યાં ફરી રાજા આવ્યો , એના મોંઢા માં થી દારુ ની તીવ્ર વાસ આવતી હતી , ભદ્રા અને જાનકી એને જોઈ ને ગભરાઈ ગયા.
મેમસાબ ,,,, લથડતા અવાજે રાજા બોલ્યો. યે લો આપ કે પૈસે. ઓર મેરા મોબાઈલ વાપસ કર દો .
બહન જી ગભરાને કી કોઈ જરૂરત નહિ હે , અપુન ઔરત કે સાથ બદતમીઝી કભી નહિ કરતા.
ભદ્રા બોલી. તુમ ને શરાબ કબ સે શુરુ કર દી રાજા ? આજ સે પહલે તો કભી તુમ્હે શરાબ કે નશે મેં કભી નહિ દેખા ,
મેં ધંદે પે કભી નહિ પીતા મેમસાબ , મગર આજ મન હો ગયા,. આપ ને દિલ તોડ દિયા મેરા, મેરી બાત તક નહિ સુની કોઈ બાત નહિ મેમસાબ , યે લીજીયે આપ કે પાંચ હજાર રુપયે.. હાલાકી આપ ને જબ દિયે તબ એક નોટ કમ થા મગર અબ દેખો એક જ્યાદા હી હોગા. મેં યે નહિ કહૂંગા કે આપ ને જાનબુઝ કે કમ દીયે હોંગે , આપ કભી એસા નહિ કર સકતી. આપ કિતની શરીફ હો ..આપ એસા કેસે કર સકતી હે..
મુજે મેરા મોબાઈલ લોટા દીજિયે બહનજી , હાથ જોડી ને એ દુર ખૂણા માં જઈ ને ગુનેગાર ની માફક ઉભો રહી ગયો.
એક હી દિન મેં તુમ પૈસે કા બંદોબસ્ત કર સકતે થે તો મેરે પાસ કયું આયે થે ? અબ જહાં સે લાયે હો પહેલે હી વહા સે લે લેના થા ના ? ભદ્રા એ ટોણો માર્યો.
નહિ મેમસાબ . મેં ને અપના કોમ્પ્રેસર બેચ દિયા , મુજે માલુમ નહિ થા મી મેરે સાથ એસા હોગા. સબ કુછ ખત્મ હો ગયા.
બસ આપ અપને પૈસે ગીન લીજીયે તાકી મેં જા સકું. અચાનક રાજા ને લથડિયું આવ્યું અને એ પડવા જતો હતો ત્યાં જાનકી એ હાથ લંબાવી ને એને સાચવ્યો.
શુક્રિયા બહનજી ,
ગીન ને કી કોઈ જરૂરત નહિ હે ભરોસા હે તુમ પર ,ભદ્રા એ રાજા ના દુઃખી દિલ પર લૂખા શબ્દો નો મલમ લગાડ્યો.
હા પતા હે કિતના ભરોસા હે ,આપ બસ ચેક કર લીજીયે. અબ મુજે દમ ઘુટતા હે યહા.
રાજા ના શબ્દો માં ગજબ નું દર્દ હતું.
ભદ્રા કે જાનકી બેઉ માં થી કોઈ ની પણ હિમ્મત ન થઇ કે રાજા એ ટેબલ પર મુકેલા રૂપિયા ગણી શકે. થોડી વાર કોઈ કશું ન બોલ્યું એટલે રાજા એ જાનકી ના હાથ માં થી એનો મોબાઈલ લઇ લીધો અને નીકળી ગયો. જતા જતા એના માથા માં દરવાજાની ધાર વાગી લથડિયું ખાતા ,
જરા સંભલ કે... ભદ્રા ના મુખે થી નીકળી ગયું..રાજા એ એક નજર ભદ્રા સામે જોયું , ભદ્રા એ નજર ઝુકાવી લીધી , રાજા ત્યાં થી નીકળી ગયો.
એક મિનીટ માં જે કાઈ બની ગયું એના થી સન્નાટો વ્યાપી ગયો દવાખાના માં.
થોડી વારે ભદ્રા રીવોલ્વીંગ ચેર માં બેસતા બોલી
જાનકી વ્હોટ ઇસ ધ મિનીંગ ઓફ કોમ્પ્રેસર ?
આઈ ડોન્ટ નો મેડમ, વ્હાય ?
એ કહેતો હતો ને કે કોમ્પ્રેસર વેચી ને પૈસા લાવ્યો છે એટલે પૂછું છું .
ભદ્રા ચિંતા માં ડૂબી ગઈ. પોતે રાજા સાથે જે વર્તન કર્યું એ વ્યાજબી હતું કે નહિ એની ગડમથલ માં સાડા આઠ વાગી ગયા.
મેડમ ઘરે જવું નથી ?
જવું છે યાર જવું જ પડશે ને ? જાનકી , મારું એક કામ કરીશ ?
બોલો ને !
તું ઘરે જતા રાજા ની દુકાને હવા ચેક કરાવવા ના બહાને જા , એ શું કરે છે એ જો. મને એની ચિંતા થાય છે , ગમે તેમ હોય એ માણસ બદમાશ નથી લાગતો .
બદમાશ તો મને ય નથી લાગતો બલકે મને તો સો જેન્ટલમેન લાગે છે મેડમ. પણ ત્યાં હું જાઉં અને એ મને ઓળખી જાય અને કાંઇક ઉલટ સુલટ બોલી બેસે તો એનું ટાબરિયું કાલે મને ય ઉસ્તાદ કી આઈટમ સમજવા લાગી જાય ..
પ્લીઝ જાનકી , તું મોંઢા પર દુપટ્ટો બાંધી ને જજે પછી તો એ તને નહિ ઓળખે ને ?
જાનકી એ ડર સાથે હા પાડી. ઓકે તમે કહો છો તો .. પણ તમારે આસપાસ માં જ રહેવાનું પ્લીઝ. મને બહુ ડર લાગે છે મેડમ .
અરે હું છું ને તું શું કામ ડરે છે ? અને રાજા થી ડરવાનું કોઈ કારણ નથી તું તારે બિન્દાસ્ત જા.
અને સાંભળ તારે એનો મૂડ જોવાનો , કોમ્પ્રેસર વિષે જાણવાની કોશિશ કરજે , નજર થી ઓબ્ઝર્વ કરજે , જો એ વાત કરવાનો પ્રયત્ન કરે તો જ વાત કરજે ,
બંને નીકળ્યા ,
જાનકી એકટીવા પર નીકળી અને પાછળ પાછળ ભદ્રા ધીમે ધીમે કાર લઇ ને નીકળી.
થોડી વારે એ હવા ચેક કરાવી ને આગળ જઈ ને ઉભી રહી એટલે ભદ્રા તરત ત્યાં પહોંચી ગઈ અને આતુરતા પૂર્વક પૂછ્યું
મળ્યો ?
ના એ તો નથી ત્યાં . પેલું તમે કહેતા હતા એ ટાબરિયું ય નથી , અને બહુ બધી કારો ને સ્કુટર પડ્યા છે , હવા પુરવાનું બંધ છે એમ કહે છે ,
જાનકી એ કહ્યું. ભદ્રા ચિંતા માં પડી. બંધ છે ? મતલબ ?
જાનકી ને પુછ્યુ બંધ છે એટલે ? કેમ બંધ છે એ તે ન પૂછ્યું ?
પૂછ્યું તો એક જણે કહ્યું કે મશીન રીપેરીંગ માં આપ્યું છે બગડ્યું છે ,
તો કોમ્પ્રેસર એટલે એનું હવા ભરવાનું મશીન તો નહિ હોય ?
જાનકી > હા હા એવું જ હશે. મેડમ તો પછી એનો ધંધો બંધ થઇ જશે ને ?
ભદ્રા >તો આપણે શું કરી શકીએ ? આપણે ક્યાં પૈસા પાછા માગ્યા જ હતા ?
ભદ્રા ઉપર ઉપર થી બોલતી હતી ખરી પણ એને ચિંતા બહુ જ થતી હતી.
હું જાઉં મેડમ ? કાલે વાત ..કરશું .
હા ઓકે ,
જાનકી ગઈ એટલે ભદ્રા એ કાર ચલાવી . થોડે દુર જઈ ને એક બાજુ ખૂણા માં કાર ઉભી રાખી ને એણે રાજા ને કોલ કર્યો.
બોલીએ મેમસાબ રાજા એ લહેરાતા અવાજે જવાબ આપ્યો.
તું મુજે અભી કે અભી મનોહર કોમ્પ્લેક્સ કે સામને જો શોપિંગ મોલ હે ઉસકે પાર્કિંગ મેં મિલ મેં તેરા વેઇટ કર રહી હું .
ભદ્રા એકી શ્વાસે બોલી ગઈ.
એનું દિલ ધક ધક થઇ રહ્યું હતું.
નહિ મેં નહિ આઉંગા મેમસાબ , મેં કલ હી એ શહર છોડ કે ચલા જાઉંગા કિસી દુસરે શહર મેં નોકરી કર લુંગા , અબ યહા નહિ ...શાયદ મેરી કિસ્મત મેં મહોબ્બત લીખ્ખી હી નહિ હે ...
સુન રાજા મુજે તુજ સે બહોત જરૂરી બાત કરની હે એક બાર તું મુજે મિલ લે. પ્લીઝ.
ભદ્રા એ નરમાશ થી કહ્યું .
કયું કુછ મુસીબત મેં હો ક્યા ? કોઈ પ્રોબ્લમ તો નહિ મેમસાબ ?
હા ઐસા હી કુછ સમજ તું આ જા બસ ..
ભદ્રા એ ફોન કાપી નાખ્યો , રાજા ના જવાબ ની એ રાહ જોઈ શકે એમ નહતી રાજા આવે ત્યાં સુધી અહી પાર્કિંગ માં બેસી રહેવું એને ઠીક ન લાગ્યું એ અંદર જઈ ને શોપિંગ કરી આવી એટલા માં રાજા કોઈ નું ખખડેલુ સ્કુટર લઈ ને આવ્યો ,
ક્યા હુઆ મેમસાબ ..
વિખરાયેલા વાળ , વધેલી દાઢી , નશો કરેલી આંખો ..બહુ બિહામણો લાગતો હતો માઈકલ .
પણ ભદ્રા ને જરાય ડર ન લાગ્યો , એણે કાર માં બેઠા બેઠા કહ્યું , મેરી બાત કા બહોત બુરા માન ગયે રાજા ?
આઈ એમ સોરી. ધંધા કયું બંધ હે ?
વો મશીન ઉસ મુસ્કાન કો દે દિયા બીસ હજાર કા મશીન પાંચ હજાર મેં દે દિયા મેમસાબ , કુછ ભી કર કે આપ કે પૈસે દેના જરૂરી થા ના ?
ભદ્રા ચુપ રહી .
થોડી વાર પછી એ બોલી
રાજા તેરે મોબાઈલ મેં મેરા ફોટો કહા સે ઓર કેસે આયા ?
મેરે મોબાઈલ મેં ? કિસને કહા ? મુજે નહિ માલુમ મેમસાબ શાયદ ઉસ હરામી ચુતીયે ને તો કુછ નહિ કિયા ?રાજા એ વિસ્ફારિત નજરે જવાબ આપ્યો.
ગાલી મત બોલ લોગ દેખ રહે હે ,
યે લે પૈસે ઓર મુસ્કાન સે વો મશીન વાપસ લે આ. અભી કે અભી સુબહ મુજે બહાર ગાવ જાના હે ઓર હવા નહિ હે ટાયર મેં , તું બોલે તો મેં મુસ્કાન કે વહા હવા ભરવા લેતી હું.
ઉસ હરામી કે વહાઁ મત જાના , ઓર ભી કઈ દુકાને હે , વો જ્હોની ભાઈ હે ના વો બહોત અચ્છા ભલા ઇન્સાન હે ઉસકે વહા જાના મેમસાબ ..
મેં કહી ભી જાઉં તુજે ક્યા મતલબ ? ભદ્રા એ રાજા ને કહ્યું.
એસા મત કહીએ મેમસાબ મેરા દિલ તૂટ જાયેગા આપ કો નહિ માલુમ મેં આપ સે..
ભદ્રા એ આગળ બોલતો અટકાવી ને કહ્યું
બસ તો ફિર ચુપ ચાપ એ પૈસે લે ઓર દફા હો જા યહા સે .. તુજે તેરે મોબાઈલ મેં જીસકી ફોટો હે ના ઉસકી કસમ ...
રાજા એ પૈસા લેતા કહ્યું આપ બહોત પ્યારી હો મેમસાબ , મગર આપ મુજે ગલત સમજ રહી હો મેને કભી આપ કો આઈટમ નહિ માના હે,. મેને મેરે લડકે કો પૂછા , ઉસી ને આપ કા યે નામ અંદર ડાલા હે.
સુન . , અગર વો મુસકાન અગર મશીન દેને સે ઇનકાર કરેગા તો ?
ભદ્રા એ શંકા વ્યક્ત કરી ..
ઉસકી માં ચોદ ડાલુંગા અગર ઉસને એસા કુછ કિયા તો રાજા એ તરત જવાબ આપ્યો.
ઇતને મર્દ બનતે હો તો દવાખાને મેં રો કયું રહે થે ઔરતો કી તરહ ?
ભદ્રા એ પ્રેમ થી કહ્યું.
ગુંડા ગીરી કરને વાલા હર ઇન્સાન ગુંડા થોડી હોતા હે મેમસાબ ? ઓર દિલ તો સબ કે અંદર હોતા હે ના ? ગુંડા હો યા શરીફ , અમીર હો યા ગરીબ , સેઠ હો યા મજદૂર દિલ દુખતા હે તો રોના હી આતા હે ના ?
બહોત દિલ દુઃખા થા ના તેરા રાજા ? તું મેરે બારે મેં કભી એસ ઘટિયા નહિ સોચ સકતા મુજે તુજ પર ઇતના ભરોસા હે, મગર જબ જાનકી ને મોબાઈલ દિખાયા તો મેં ક્યા કરતી ?
મેં કલ સુબહ આઠ બજે તેરી દુકાન પે હવા ભરાને આઉંગી , ભરોગે ના ?
ભદ્રા એ હસી ને કહ્યું .
હાં આ જાના ભર દુંગા મેમસાબ..
એસે નહિ, હાથ લાંબો કરી ને એ બોલી ...પ્રોમિસ કર...ભદ્રા એ હાથ લંબાવી ને રાજા ને ચોંકાવી દીધો.
શું કરવું એ એને સમજાયું નહિ.મેલા પેન્ટ સાથે હથેળી ઘસી ને સાફ કરી અને રાજા એ ભદ્રા સાથે હાથ મિલાવ્યો , બસ ?
બરછટ હથેળી માં ભદ્રા ને ગજબ ની ફીલિંગ અનુભવાઈ.
______________________________
!!!! સંવેદના નું સરનામું !!!!

ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે ,

જુલિયસ સીઝરની પીઠનું ખંજર તપાસ કર .

_ હેમેન શાહ

Last edited by soft_touch : 2nd January 2015 at 01:15 PM.

Reply With Quote
Have you seen the announcement yet?
  #93  
Old 2nd January 2015
gogi2013's Avatar
gogi2013 gogi2013 is offline
Custom title
 
Join Date: 4th March 2013
Posts: 3,169
Rep Power: 15 Points: 1642
gogi2013 is a pillar of our communitygogi2013 is a pillar of our communitygogi2013 is a pillar of our communitygogi2013 is a pillar of our communitygogi2013 is a pillar of our communitygogi2013 is a pillar of our communitygogi2013 is a pillar of our communitygogi2013 is a pillar of our community
bakubhai

કઈ વંચાતું નથી, અક્ષર મોટા કરો...........


ONCE AGAIN EXCELLENT, OUTSTANDING, MINDBLOWING..............
______________________________
______________

Reply With Quote
Have you seen the announcement yet?
  #94  
Old 2nd January 2015
rakeshtshah rakeshtshah is offline
Custom title
 
Join Date: 9th November 2004
Posts: 1,405
Rep Power: 34 Points: 1336
rakeshtshah is a pillar of our communityrakeshtshah is a pillar of our communityrakeshtshah is a pillar of our communityrakeshtshah is a pillar of our communityrakeshtshah is a pillar of our communityrakeshtshah is a pillar of our community
great update more

Reply With Quote
Have you seen the announcement yet?
  #95  
Old 2nd January 2015
ad26789's Avatar
ad26789 ad26789 is offline
Custom title
 
Join Date: 11th December 2010
Posts: 28,239
Rep Power: 53 Points: 17388
ad26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universe
______________________________

Reply With Quote
Have you seen the announcement yet?
  #96  
Old 2nd January 2015
soft_touch's Avatar
soft_touch soft_touch is offline
Custom title
 
Join Date: 6th January 2012
Location: in honesty
Posts: 2,281
Rep Power: 20 Points: 5629
soft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autograph
Quote:
Originally Posted by gogi2013 View Post
bakubhai

કઈ વંચાતું નથી, અક્ષર મોટા કરો...........


ONCE AGAIN EXCELLENT, OUTSTANDING, MINDBLOWING..............
kari didha chhe bhai
______________________________
!!!! સંવેદના નું સરનામું !!!!

ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે ,

જુલિયસ સીઝરની પીઠનું ખંજર તપાસ કર .

_ હેમેન શાહ

Reply With Quote
Have you seen the announcement yet?
  #97  
Old 2nd January 2015
mk1975's Avatar
mk1975 mk1975 is offline
yaron ka yaar
  Gold Coins: Contributed more than $100 for XP server fund      
Join Date: 25th August 2010
Location: Dosto ke dil me
Posts: 46,829
Rep Power: 61 Points: 9553
mk1975 has celebrities hunting for his/her autographmk1975 has celebrities hunting for his/her autographmk1975 has celebrities hunting for his/her autographmk1975 has celebrities hunting for his/her autographmk1975 has celebrities hunting for his/her autographmk1975 has celebrities hunting for his/her autographmk1975 has celebrities hunting for his/her autographmk1975 has celebrities hunting for his/her autographmk1975 has celebrities hunting for his/her autographmk1975 has celebrities hunting for his/her autographmk1975 has celebrities hunting for his/her autograph
Aa bhadradi to raja na prem ma padi jai
Hav su thase
______________________________
સાહેબ જીવવું તો પોતાની પસંદ પ્રમાણે,

દુનિયા ની પસંદ તો બદલાતી રહે છે.

Reply With Quote
Have you seen the announcement yet?
  #98  
Old 3rd January 2015
kaypee69 kaypee69 is offline
 
Join Date: 25th February 2012
Posts: 28
Rep Power: 14 Points: 138
kaypee69 is beginning to get noticed
Quote:
Originally Posted by soft_touch View Post
બરછટ હથેળી માં ભદ્રા ને ગજબ ની ફીલિંગ અનુભવાઈ.
Bhai Bhai.....

Khub j saras update


kp

Reply With Quote
Have you seen the announcement yet?
  #99  
Old 3rd January 2015
samitasexy samitasexy is offline
 
Join Date: 10th June 2008
Posts: 24
Rep Power: 0 Points: 138
samitasexy is beginning to get noticed
ખુબ સરસ

વાર્તા એક પછી એક એક્દમ જોરદર વળાંક લઇ રહી છે, આગલ ની વાર્તા વંચવા માટે દિલ અને બિજુ ઘણુ બધુ આતુર છે.

Reply With Quote
Have you seen the announcement yet?
  #100  
Old 3rd January 2015
soft_touch's Avatar
soft_touch soft_touch is offline
Custom title
 
Join Date: 6th January 2012
Location: in honesty
Posts: 2,281
Rep Power: 20 Points: 5629
soft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autograph
ભદ્રા રાજા ની પૂંઠ ને જોઈ રહી , એ તકસાધુ ઇન્સાન તો નહતો જ લાગતો , પણ દારુ પી ને શું કામ આવ્યો હતો ? મને લાગે છે કે મારી વાતો થી એને બહુ દુખ થયું હશે એટલે એણે દારુ પીધો હશે .
આમ પણ ગમ ભૂલાવવા માટે લોકો વ્યસન નો આશરો લેતા હોય છે ને ? વ્યસન કરવા થી આઘાત માં થી બહાર આવી શકાય એ વાત સાચી હશે ? ભદ્રા ની અંદર એક ડોકટર પણ હતી જે તમામ બાબતો ને બૌદ્ધિક રીતે ચકાસી ને એનું પૃથ્હ્કરણ કરતી જતી હતી , પોતે હાથ મિલાવી ને કૈંક અંશે તો રાજા ના ગમ ને ઓછો કરી જ દીધો હશે , જો દુખ નું કારણ નફરત હોય તો એનું નિવારણ પ્રેમ જ હોઈ શકે . પોતે રાજા જેવા ગમાર મજુર સાથે હાથ મીલાવી ને કોઈ ભૂલ નથી કરી , હાથ મિલાવવો એ અલગ અલગ સંદર્ભ માં અલગ અલગ મહત્વ ધરાવતો હોય છે , આજે મારા હાથ મિલાવવા માં કયો ભાવ છુપાયેલ હતો ? ચોક્કસ પણે મારા થી જાણ્યે અજાણ્યે એને દુખ પહોંચ્યું હોય તો એ જલન પર મલમ લગાડવા નો જ ભાવ હતો , ભદ્રા પોતાના વિચારો માં મક્કમ હતી .એ કાર પાર્કિંગ માં થી બહાર કાઢી ને વાળવા ગઈ ત્યાં એણે પરિમલ ને ઉભેલો જોયો , એક સેકન્ડ માટે તો એ ચમકી , ક્યાંક મને અને રાજા ને પાર્કિંગ માં મળતા પરિમલ જોઈ તો નહિ ગયો હોય ?
સાચે જ ધ્રાસકો પડ્યો ભદ્રા ને ,
પરિમલે હાથ ઉંચો કર્યો. ભદ્રા એ એની પાસે જઈ ને કાર ઉભી રાખી ,
ભાભી મને ઘર સુધી છોડી દેશો ? પરિમલે ભદ્રા ના સ્તનો ને નજર થી ખુબ ખરાબ રીતે જોઈ ને પૂછ્યું,
ભદ્રા વિચાર માં પડી , પરિમલ નું ઘર મારા ઘર થી તદ્દન વિપરીત દિશા માં છે અને આ સાલો મારી પાસે લીફ્ટ કેમ માંગે છે ? એનું વ્હીકલ નથી ?
પણ આલોક ના જીગરી મિત્ર અને પારિવારિક સબંધો ને કારણે ના પાડવા નું ઉચિત ન લાગતા ભદ્રા એ કહ્યું અરે એ કાઈ પૂછવા જેવી વાત છે બેસી જાઓ . તમારી જ ગાડી છે ને ?
[FONT='Arial','sans-serif'][/font]
પરિમલ ભદ્રા ની બાજુ માં બેઠો અને ભદ્રા એ કાર હંકારી ટ્રાફિક હજુ સારો એવો હતો , ભદ્રા ને થયું કૈંક વાત કરું તો ખબર પડે કે આ નાલાયક એ મને અને રાજા ને જોયા છે કે નહિ ?
ભદ્રા > શું છે નવા જૂની પરિમલ ભાઈ , શું કરે છે તમારી સોનલ ?
પરિમલ > મજા માં જ હોય ને ભાભી , બૈરાઓ ને શું તકલીફ ? બધી તકલીફો તો આદમીઓ ને જ ને ?
ભદ્રા > કેમ આવી વાત કરો છો ? એક સ્ત્રી ની આગળ જ સ્ત્રી જાતી ના અવગુણ ગાઓ છો ?
પરિમલ > અરે ના ના ભાઈ હું તો જસ્ટ મજાક કરું છું બાકી રાત પડે ને પડખા માં સ્ત્રી ન હોય તો જીવન અને જોબન બંને અકારું લાગે.
સ્ત્રી ? કે પત્ની ?
ભદ્રા એ સોંસરવો સવાલ છોડ્યો.
હસી ને પરિમલ બોલ્યો હહાહાહા પત્ની જ ઓફકોર્સ પણ આપણી ન હોય તો ગમે તેની , આઈ મીન આપણ ને જેની ગમતી હોય એની ચાલે.
સાલા બધા પુરુષો એક જેવા જ હોય છે , ઘર માં પત્ની ગમે તેટલી રૂપાળી હોય તોય બહાર ડાફોળીયા મારે જ મારે ,
ભદ્રા એ આલોક ને સોનલ બહુ ગમતી હતી એ યાદ કરી ને સિક્સર ફટકારી ,
ભાભી જીંદગી બહુ નાની છે , દુખી થઇ ને સોગીયું મોંઢું લઈ ને ફરવું અને બીજાઓ ના ય દહાડા બગાડવા એના કરતા મસ્ત થઇ ને બેફીકર થઇ જિંદગી જીવી લેવી સારી. યુ નો તમારી કંપની મને જેટલો ચાર્મ આપી રહી છે એટલો ચાર્મ સોનલ સાથે નીકળ્યો હોઉં તો નથી જ આવતો . એનો મતલબ એવી જરાય નથી થતો કે સોનલ મને ગમતી નથી કે હું એને પ્રેમ નથી કરતો અથવા ઓછો કરું છું , બટ વી નીડ સમ ચેન્જ.
ભદ્રા ચમકી , ચેન્જ માટે પત્ની બદલાય ?
પણ એ પરિમલ ના વિચારો ને જાણવા માટે બનાવટી રીતે એની સાથે સંમત થતા બોલી ,
આઈ થીંક યુ આર એબ્સોલ્યુટલી રાઈટ યાર.
ભાભી ઇફ યુ ડોન્ટ માઈન્ડ મેં આઈ કિસ યુ ફોર ચેન્જ એન્ડ ચાર્મ ?
પરિમલ એ ગીઅર પર રહેલા ભદ્રા ના હાથ પર હાથ મૂકી દઈ ને જોર થી દબાવી દઈ ને કહ્યું.
ભદ્રા એ આ અપેક્ષા નહતી રાખી , એ માત્ર વાતો થી જ પરિમલ ને જાણવા માંગતી હતી ,પણ આણે તો હદ વટાવી નાખી.
એ હલબલી ગઈ , એના શરીર માં થી એક કંપારી છૂટી ગઈ , ભદ્રા એ તરત કાર ઉભી રાખી ને હાથ ઝાટકી નાખતા કહ્યું આ શું નાલાયક વિદ્યા કરો છો પરિમલ ભાઈ ? નથી આપવી મારે તમને લીફ્ટ , ઉતરી જાઓ.
અરે ભાભી તમે તો ગુસ્સે થઇ ગયા. મને તો હતું કે તમને ગમશે , એમાં શું વાંધો છે ? પરિમલે ફરી થી ભદ્રા ના ખભે હાથ મુક્યો.
ગુસ્સા થી લાલ પીળી થઇ ગઈ ભદ્રા , જો હવે એક શબ્દ પણ આગળ બોલ્યા છો તો હુ બુમાબુમ કરીશ , અને આલોક ને વાત કરવી પડશે મારે.
પરિમલ જોર થી હસી ને બોલ્યો , આલોક ને તમે રાત્રે જોયો હતો ને ? કાર માં બેઠો હતો અને કેવું જુઠું બોલ્યો હતો ? હું તો જસ્ટ મજાક કરતો હતો તમે તો સીરીઅસ લઇ લીધું .
આવી મજાક મને પસંદ નથી પરિમલ ભાઈ તમારે તમારી મર્યાદા માં રહેવાનું , આલોક ના મિત્ર ન હોત તો મેં તમને લીફ્ટ પણ ન આપી હોત સમજ્યા ?
પરિમલ ખામોશ થઇ ગયો .પણ એના ચહેરા પર કોઈ ગ્લાની કે શરમ કે અફસોસ ના ભાવો નહતા બલકે એ તો સાવ નફફટ ની માફક મલકાઈ રહ્યો હતો. ભદ્રા એ સ્પીડ વધારી દીધી એ જેટલું બને એટલું જલ્દી પરિમલ ને એના ઘરે છોડી દઈ ને એના થી મુક્ત થવા માંગતી હતી.
રસ્તા માં થોડું એકાંત મળતા પરિમલે ભદ્રા ની જાંઘ પર હાથ મૂકી ને કહ્યું તું યાર મસ્ત ફટકો લાગે છે એક વાર પ્રોગ્રામ ગોઠવ ને ? પ્રોમિસ કરું છું જીવન માં કદી નહિ ભૂલી શકે મને એવી ખુશ કરી દઈશ. તે કદી કલ્પના પણ નહિ કરી હોય એટલી મજા કરાવીશ ભદ્રા ,
ભદ્રા ને સમજાઈ ગયું હતું કે જેમ જેમ એનું ઘર નજીક આવતું જાય છે એમ એમ એની હિમ્મત વધુ ને વધુ ખુલતી જાય છે , હવે તો ભદ્રા એ પરિમલ ની શેરી માં કાર વાળી ભરચક સોસાયટી માં એ કશું નહિ કરે એ વાત વિચારી ને ભદ્રા એ રાહત નો શ્વાસ લીધો. પણ પરિમલ ની કામુક ભાષા ને એ કઈ રીતે રોકે ? એનો ય આઈડિયા એણે ગોતી કાઢ્યો કાચ ખોલી નાખ્યા , ગાત્રો થીજવી નાખે એવી ઠંડી હવા કાર માં ફેલાઈ ગઈ.
આહ આવી ઠંડી માં તારા જેવો માલ બાજુ માં કાર ડ્રાઈવ કરતો તો હોય એના બ્લાઉઝ ના હુક તો ખુલ્લા જ હોવા જોઈએ ભદ્રા
ઘર આવી ગયું તમારું હવે મારો પીછો છોડો અને સોનલ ના હુક ખોલો એ ના નહિ પાડે. અને પોતાના લાઈફ પાર્ટનર ને ઓનેસ્ટ રહો નહીતર ક્યાય ના નહિ રહો એટલી મોટી ફટકાર લાગશે ને કે દુખી દુખી થઇ જશો.
ભદ્રા યાર તું ભાષણ બહુ કરે છે , એક કીસ્સ આપી દીધી હોત ને તો મારી રાત સુધરી જાત , આઈ નો કે તારો વર સોનલ ને લાઈન મારે છે , તો પછી તારે મને બદલા માં થોડું આપવું જોઈએ..
મારો વર તારી વાઈફ પાછળ ગાંડો કેમ થયો છે એ નું કારણ તું તારી ઘરવાળી ને જ પૂછ પરિમલ , બાથરૂમ માં પહેરવાના કપડા પહેરી ને એ જાહેર માં આવે છે , એના શરીર ને જોઈ ને તો કોઈ પણ મર્દ ભડકી ઉઠે ,
તો હું ય એક મર્દ જ છું ને ભદ્રા ! તારા શરીર ને જોઈ ને હું ય ભડકી ઉઠ્યો છું જો ને તારા બોબ્સ કેટલા શાઉટ છે યાર , ઉફ્ફ..
______________________________
!!!! સંવેદના નું સરનામું !!!!

ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે ,

જુલિયસ સીઝરની પીઠનું ખંજર તપાસ કર .

_ હેમેન શાહ

Reply With Quote
Have you seen the announcement yet?
Reply Free Video Chat with Indian Girls


Thread Tools Search this Thread
Search this Thread:

Advanced Search

Posting Rules
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts

vB code is On
Smilies are On
[IMG] code is On
HTML code is Off
Forum Jump


All times are GMT +5.5. The time now is 06:15 PM.
Page generated in 0.02519 seconds