Xossip

Go Back Xossip > Mirchi> Stories> Regional > ત્રિકોણ નો ચોથો ખૂણો

View Poll Results: વાર્તા બરોબર જઈ &#2736
હા , ચાલુ રાખો , બહુ સરસ છે . 115 88.46%
ના , બંધ કરી દો , કંટાળો આવે છે . 3 2.31%
ખુબ મજા આવે છે , 9 6.92%
ઠીક છે . 3 2.31%
Voters: 130. You may not vote on this poll

Reply Free Video Chat with Indian Girls
 
Thread Tools Search this Thread
  #31  
Old 9th December 2014
soft_touch's Avatar
soft_touch soft_touch is offline
Custom title
 
Join Date: 6th January 2012
Location: in honesty
Posts: 2,281
Rep Power: 20 Points: 5629
soft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autograph
Quote:
Originally Posted by boll2 View Post
bakubhai kem chho maza ma ne

adbhai, gujjubhai badhay mitro ne ram ram
આભાર બોલ ભાઈ અને વેલ કમ બેક દોસ્ત..
Quote:
Originally Posted by gogi2013 View Post


very nice update..................................




दोस्ती से कीमती कोई जागीर नही होती;
दोस्ती से खूबसूर्त कोई तस्वीर नही होती;
दोस्ती यूँ तो कचा धागा है मगर;
इस धागे से मजबूत कोई ज़ंजीर नही होती!!!!!!!!!!!!!!!!

Quote:
Originally Posted by mayur2013 View Post
khub j saras update baku bhai..
આભાર ભીડુ...
Quote:
Originally Posted by Gujju2012 View Post
બકુભાઇ તમારી લેખન કળા અંગે કોઈ શંકા જ નથી પણ
ખોટું નહિ લગાડતા વાર્તા વિષે આ મારો અંગત અભિપ્રાય છે.
વાર્તા શરતું થઈ ત્યાર થી જ વાર્તા નો પ્લોટ કૈક અજુગતો લાગ્યો છે.

આપણા દેશ માં સ્ત્રીઓ પ્રત્યે થતા અત્યાચારો રોકવાની આપણને સૌ
ને ખાસ જરુર લાગે છે। જયારે પણ કોઈ સ્ત્રી પર જાતીય અત્યાચાર થાય
ત્યારે આપણે સૌ પેલા ગુનેગાર ને સખ્ત સજા મળે તેવું ઈચ્છીએ છીએ.

પણ સ્ત્રીઓ પર અત્યાચાર થાય જ નહિ તે માટે ની શરૂઆત કોઈ કરતુ નથી..

જયારે કોઈ સ્ત્રી પર બળાત્કાર થાય ત્યારે તે સ્ત્રીના અને તેના પરિવાર પર જે વીતે
તેની માત્ર કલ્પના જ ધ્રુજાવી મુકે.

મારા મતે સ્ત્રી પર અત્યાચાર કરનાર કોઈ એક પુરુષ નથી તેનો ગુનેગાર નથી હોતો.
બળાત્કાર કરનાર પુરુષ જેટલા જ ગુનેગાર તેઓ પણ હોય છે જે પેલા
બળાત્કારી ને સીધી કે આડકતરી રીતે પ્રોત્સાહન આપે છે.
જો કોઈ પુરુષ ફિલ્મ માં ઉત્તેજક દ્રશ્ય જોયા પછી બળાત્કાર કરે તો
તે પુરુષ ની સાથે પેલા ફિલ્મ ના દિગ્દર્ષક અને નિર્માતા પણ
પેલા બળાત્કારી જેટલા જ ગુનેગાર ગણાય.

પેલો દિગ્દર્શક એવું ના કહી શકે કે મેં તો માત્ર કાલ્પનિક ફિલ્મ બનાઈ હતી,
લાખો લોકો એ મારી ફિલ્મ જોઈ તેમાંથી એક ગુનેગાર બન્યો તોમારો શું વાંક ??

આપની વાર્તા કાયમ માટે છે આજે પણ શિલા ની વાર્તા ને રોજ નવા નવા ચાહકો
પસંદ કરતા જાય છે
આજે કદાચ આ વાર્તા પચાસ વાચકો વાચતા હશે પણ ભવિષ્ય માં તેને લાખો વ્યુઝ મળશે
તેમાથી એક પણ વાચક ખોટા રસ્તે ના દોરવાય તેની કાળજી કરવી જ રહી ...


રહી વાત આ વાર્તા ની , તો તમે કલ્પના ના રંગો પૂરવા માં ચિત્રકાર કરતાં પણ
ચડીયાતા છો . કૈક નવો વળાંક આપશો તેવી આશા છે


પેહેલા પણ કહ્યું કે આ મારો અંગત અભિપ્રાય છે દરેક વાચક ના મત જુદા હોઈ શકે છે
મારી વાત ને સમજવા નો પ્રયત્ન કરશો તેવી આશા સાથે ...
આપનો ચાહક
ભાઈ ગુજ્જુ , આપણી સૌ ની આ જ તકલીફ છે , આપણે સૌ કોઈ પણ ધારણા બહુ જલ્દી બાંધી લઈએ છીએ , લેભાગુ સંતો માટે હોય કે લાલચુ રાજકારણીઓ માટે.. આપણે બહુ જલ્દી આપણો મત આપી દેતા હોઈએ છીએ , વાર્તા હજુ તો હવે શરુ થઇ છે અને તમે એના વિષે અભિપ્રાય પણ બાંધી દીધો ? કદાચ એવું પણ બને ને કે તમારી ધારણા કરતા વાર્તા તદ્દન વિપરીત દિશા માં જાય ? હું જવાબદારી માં થી છટકતો નથી. તમારી વાત સાચી છે કે આ પ્રકાર ની વાર્તા ઓ લોકો ને ક્રાઈમ કરવા પ્રેરે છે પણ પુખ્ત વય ના પરણિત કપલ્સ આવી શૃંગારિક વાર્તાઓ વાંચી જે જો એમનું સહજીવન સુધારી શકતા હોય તો એમાં ખોટું શું છે ? મારી વાર્તા હોય કે બીજું કાઈ પણ . બધા ય ની બે બે બાજુઓ હોય છે , જે ચપ્પુ આપણ ને અત્યંત ઉપયોગી છે એ જ કોઈ નો જીવ પણ લઇ શકે ને ? તો શું ચપ્પુ નો ઉપયોગ છોડી દેવો ? માત્ર નિર્દોષ મનોરંજન માટે લખાતી વાર્તા વાંચી ને કોઈ એક જ વ્યક્તિ કેમ વિકૃત થઇ જતો હશે ? શીલા વાળી વાર્તા વાંચી ને આપણા માં થી કોઈએ એબનોર્મલ બિહેવ કર્યું ? અને જો આટલા બધા ચોખલિયા રહેશું તો મને નમ્રતા પૂર્વક કહેવા દો કે
તમામ અખબારો માં આવતી યૌવન ની સમસ્યાઓ ના નામે નારી નગ્નતા જ પીરસાય છે , એમાં માત્ર ગાળો અને લં...... ચુ..... જેવા શબ્દો નથી આવતા એટલું જ બાકી.. એ લોકો જે સવાલો જુગુપ્સા પ્રેરક સવાલો અને એના ઉત્તેજક જવાબો છાપે છે એવા સવાલો વાસ્તવ માં કોઈ પૂછતું જ નથી.. હકીકત માં તો એ માત્ર વ્યુંઅર શીપ ટકાવી રાખવા અને વધારવા માટે ના નુસખા માત્ર છે ,
મારા પતિ નું લિંગ નાનું છે હું શું કરું ?
મને મારી સાળી સાથે પ્રેમ થઇ ગયો છે હું શું કરું ?
મને મારી કઝીન ગમે છે શું કરું ?
મારા પતિ વિદશ માં રહે છે વાઈબ્રેટર ક્યાં મળે ?
મારા પતિ અત્યંત વિકૃત સેક્સ માંગે છે શું કરું ?
મારા પતિ ની ગેર હાજરી માં એમના મિત્ર એ મારી પર રેપ કરેલો હવે મને મારા પતિ સાથે સેક્સ માં મજા નથી આવતી હું શું કરું ?

આવા વાહિયાત સવાલો કદી કોઈ પૂછતું જ નથી એ તો એ લોકો ની વેચાણ વધારવા ની તરકીબો છે એ આપણે નથી જાણતા ?
ફિલ્મી પૂર્તિ ઓ માં અભિનેત્રી ઓ ના નગ્ન ફોટા ઓ છાપી ને કઈ દેશ સેવા થઇ રહી છે એ તો માત્ર એ ચોથી જાગીર વાળા સમાજ ના પહેરેદારો જ જાણે , અગણિત વખત રીપીટ થઇ ચુકેલા પામેલા એન્ડરસન ના સ્તનો ના વીમા વિષે પબ્લિક ને જાણકારી આપવા ના બહાને ઉત્તેજક ફોટા છાપવા એ શું વિકૃતિ ને પ્રોત્સાહન આપનારું નથી ?
તમારા ગમ્મત ગુલાલ થ્રેડ માં પ્રચુર નગ્નતા થી શું લોકો ની વિકૃતિઓ ભડકતી નહોતી ?
અન્ય ના ગુનાઓ ગણાવવા થી આપણે નિર્દોષ સાબિત નથી થઇ જતા એ સ્વીકારું છું , અને વાર્તા પૂરી થાય ત્યાં સુધી આપે આપ નો અભિપ્રાય ન આપવો જોઈએ એવું મને લાગે છે. મિત્ર ભાવે જે લાગ્યું એ લખ્યું છે . આ વાર્તા નો આશય માત્ર મનોરંજન મેળવવા નો અને આપવાનો જ છે , સમાજ માં વિકૃતિ ઓ ફેલાવવા નો લેશ માત્ર નથી. એટલું જ નહિ એવા લોકો ને લેખક સખત શબ્દો માં નિંદે છે. સજ્જડ પણે એવું માને છે કે એવા લોકો ને સખ્ત માં સખ્ત સજા થઇ ઘટે. આપણી વાર્તા માત્ર પુખ્ત વય ના વાચકો માટે જ છે . અને એમાં નગ્નતા પણ આવશે જ , જે લોકો ને નગ્નતા વાંચવા ની ચીડ હોય એમણે આ થ્રેડ થી દુર રહેવું.
આભાર ,

Quote:
Originally Posted by ad26789 View Post
agreed with gujju .. loko ni sex ne feelings ne jetli bhadkavsho atla sex related crimes vadhshe .. 100 % sachi vaat che ..

jo ke aama bakubhai akla kashu kari shake em nathi .. aa story nahi hoy to biji hajjaro stories and pics n threads che.. and aa sivay lakho websites pan che j ..

ane biji ak vaat .. most of sex criminals ( badha nahi ) lower class ma thi hashe .. je internet thi bahu dur che pan sasta movies n magazin ma phota joi ne khush thay che .. lower class means koi jati k dharm nahi pan bahu ochhu bhanela , poor and lower level life style dharvata loko .. for exmple .. delhi ma cycle riksha chalavta majur ne vicharo .. ghar thi dur rahi aakho divas majuri kari sanje desi daru pivavalo vyakti jyare aakho divas teni aaspas akdum hott n sexy chhokriyo ne joya kare and pachhi tv cinema n bija madhyamo thi teni bhadkeli havas na karane tena vishe kharab vicharva nu chalu kare .. ane tya thi j sex crime na bij ropay che ..

ak madhyam bandh karishu to biju sharu thashe .. pornography bahu moto business che and sex vechay che atle vechva vala nava nava rasta gotshe j .. tv cinema nahata tyare pan mastram hato .. atyare mobile e mastram nu latest virsion che ..

aa badhu bandh karvi shakya nathi .. pan jo lower class ni public nu jivandhoran unchu aave to aama kaink anshe ghatado kari shakay .. educatation thi rojgari vadhshe .. awareness vadhshe .. life style sudharshe .. n shabdo chorya vagar kahu to ghare teni pase sex bhukh bhangva mate patni hashe to e manas bahar fanfa marto ochho thashe .. fakt sex crime j nahi bija pan badha prakar na crimes ochha thai jashe ..

aa mate ghanu badhu thai shake tem chhe .. and e lambi process che.. pan ena mate govt akli kai nahi kari shake .. aajubaju ma thi koi akad be eva vyakti ne pan jo aapne help kariye ane tenu jivandhoran unchu laviye to pan ghanu kahevay ..



bani shake upar main je vat kari ema koi shabdo no koi bijo matlab nikalto hoy ane koi teni sathe sahemat na hoy .. pan utaval ma lakhyu che atle dargujar karjo ..
ane aa vaat kaheva pachhal no je mul vichar che tene j dhyan ma rakhjo ..
પહેલા ગુજ્જુ ની વાત ને સમર્થન આપ્યું અને પછી આખો નિબંધ લખ્યો.. દૂધ અને દહીં બેય માં પગ રાખો તમ તમારે... મજા આવશે.. હહાહાહાહાહાહા
Quote:
Originally Posted by Gujju2012 View Post
આભાર
કે તમે લોકો મારી વાત ને સમજી શક્યા ...
હું પણ એડી ની વાત સાથે સહમત છું .

વાર્તા માં ભદ્રા ની પેલા નાના છોકરા દ્વારા છ્ડતી કરવાનો પ્રસંગ આવ્યો એટલે મારે આ વાત કરવી પડી. છેડતી એ બળાત્કાર ની પૂર્વભૂમિકા છે.જો છેડતી જ અટકાવી દેવામાં આવે તો બળાત્કાર થાય જ નહિ ..

આપણી વાર્તા વાચી ને જો કોઈક ગેરેજ માં કામ કરતો કે રિક્ષા ચલાવતો કે બીજો કોઈ સામાન્ય માણસ
એવું વિચારવા લાગે કે સમાજ માં ભદ્રા જેવી જ સ્ત્રીઓ હોય છે તો તે ખોટું કહેવાય ..

ભદ્રા જેવી જાજરમાન સ્ત્રી આવું વિચારે એ શક્ય પણ નથી લાગતું અને યોગ્ય પણ નથી લાગતું .....

આગળ બકુભાઇ ની મરજી
ગુજ્જુ ભાઈ મહેરબાની કરી વાર્તા ને એન્જોય કરો.. તમને શક્ય નહિ લાગતું હોય પણ મારા શહેર માં આ કિસ્સો એક સમયે ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો એક જાણીતા એમ ડી., ડોક્ટર ની વાઈફ અને ગેરેજ વાળા ના સબંધ વિષે.. અને હા વાર્તા માં ક્યાંય આપણે સ્ત્રી ઓ પર ના અત્યાચાર ને પ્રોત્સાહન નથી આપી રહ્યા એ વાત તો વાર્તા ના અંત માં જ નક્કી થશે... હાલ ઉતાવળે ધારણા બાંધવી યોગ્ય નથી અને સમયસર પણ નથી , પ્રીમેચ્યોર ડીલીવરી માં બાળક ખોડ ખાંપણ વાળું જન્મી શકે એ યાદ રાખજો...
Quote:
Originally Posted by gogi2013 View Post
ગુજ્જુભાઈ .....તમારી વાત સાથે સેહમત છું

તેમજ ...adbhai એ પણ બરાબર કીધું....

આપની mentality જ ખરાબ છે.....

કોઈ પણ female હોઈ એટલે એક જ વાત......એના XXX આવા છે & etc....

બાકી આ story ના support થી કોઈ આવું કરે એમ મને નથી લાગતુ......

બાકી બકુભાઇ ની પર આ મુદ્દો છોડી દો .....

thanks dear for this type of discussion......................

Quote:
Originally Posted by pintuponti View Post
+25 JP bhai
Quote:
Originally Posted by pintuponti View Post
thread rated 5
આભાર પીન્ટુ ભાઈ
______________________________
!!!! સંવેદના નું સરનામું !!!!

ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે ,

જુલિયસ સીઝરની પીઠનું ખંજર તપાસ કર .

_ હેમેન શાહ

Reply With Quote
Have you seen the announcement yet?
  #32  
Old 9th December 2014
soft_touch's Avatar
soft_touch soft_touch is offline
Custom title
 
Join Date: 6th January 2012
Location: in honesty
Posts: 2,281
Rep Power: 20 Points: 5629
soft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autograph
સવારે એ વહેલી જાગી ગઈ. રાત વાળું સપનું એને યાદ આવ્યું. છી.... આવા ઢંગધડા વિના ના શું સપના આવતા હશે ? કોઈ જાણે તો મારી ઈજ્જત ની પથારી ફરી જાય.
પણ એ નાલાયક મને સપના માં આવ્યો જ કેમ ? ભદ્રા ગહન વિચાર માં ઉતરી પડી.
એના મને દલીલ કરી , અરે પણ એણે તારી સાથે ક્યાં કશું ખરાબ કર્યું છે આજ દિન સુધી કે તું એને નાલાયક કહે છે ? તારો દસ હજાર નો મોબાઈલ પાછો આપવા આવ્યો એ ખરાબ કામ કહેવાય ?એણે તારી કાર નું પંચર અરજન્ટ બનાવી આપ્યું એ ખરાબ કહેવાય ? અરે ? આલોક પણ એને કેટલો સારો માણસ સમજે છે ? તો પછી હું જ શા માટે એને નાલાયક કહું છું ?

અરે પણ સવાર સવાર માં મારે એનો વિચાર જ શું કામ કરવો ? કેટલાય કામો છે જ ને ? ભદ્રા એ ટીવી ચાલુ કર્યું અને ભક્તિ સંગીત મોટે થી વગાડવા લાગી , કદાચ ગઈ રાત ના વિકૃત સપના ના પાપ કર્મ થી એ મુક્ત થાય.
ફટાફટ રોજિંદુ કામ પરવારી ને પહેલા માયા ને સ્કુલ રવાના કરી સ્કુલ મોકલતા પહેલા કાલે એ જુઠું કેમ બોલી હતી એ પૂછવા નું મન થયું પણ પછી વિચાર આવ્યો શાંતિ થી પૂછીશ.. આખરે ભદ્રા ડોક્ટર હતી એ એટલું તો સમજતી જ હતી કે માયા એ એક વાર જુઠું બોલ્યું તો છે જ એ બીજી વાર ત્રીજી વાર અને કાયમ માટે જુઠું બોલતા નહિ ખચકાય.. એનું વ્યવસ્થિત કાઉન્સીલિંગ કરવું પડશે.. માયા ના ગયા પછી આલોક ને રવાના કર્યો.. માયા સ્કુલે જાય પછી બંને એકલા પડે ત્યારે આલોક થોડા અડપલા કરી લેતો આજે પણ ભદ્રા ને બાથ માં લઈ ને આલોક એ બરોબર ની રમાડી ભદ્રા પણ ઉત્તેજિત થઇ ગઈ ..આલોક ને નવાઈ લાગી કે રદારોજ કામ નું બહાનું , મોડું થતું હોવાનું કારણ રજુ કરી ને જે ભદ્રા એના થી છૂટવા મથતી હતી એ જ ભદ્રા એ આજે એવો કોઈ વિરોધ ન કર્યો બલકે નહાવા જવા માટે આલોકે બાંધેલો રૂમાલ ખેંચી લઇ ને એને સંપૂર્ણ નિર્વસ્ત્ર કરી નાખ્યો અને હસવા લાગી.. ભદ્રા ના સુંવાળા અંગો ને સ્પર્શી ને આલોક નું અંગ કડક થઇ ગયું હતું એ સ્પ્રિંગ ની માફક બહાર ઉછળી પડ્યું ભદ્રા એને જોઈ ને અત્યંત કામુક થઇ ગઈ.. એણે સામે ચાલી ને આલોક ના લિંગ ને હથેળી માં દબાવી લઇ ને કહ્યું આજે કેમ વધુ પડતો તૈયાર થઇ ગયો છે ? કોઈ નવી સેક્રેટરી રાખી છે કે શું ?
તારા જેવી સેક્રેટરી ની તલાશ માં છું. જે મારા લંડ ને જોઈ ને આમ પકડી લે અને તારી જેમ લેવા માટે તૈયાર જ હોય .એમ કહી ને ભદ્રા નુ માથું આગળ ની તરફ દબાવ્યું , ભદ્રા આલોક નો ઈશારો સમજી ગઈ , એ તો તૈયાર જ હતી. બલકે કદાચ આલોક કરતા એને જરૂર વધારે હોય એમ કિચન ના પ્લેટફોર્મ પર સહેજ આગળ ની તરફ ઝુકી જઈ ને ભદ્રા એ પ્રવેશ દ્વાર ખોલી આપ્યું અને આલોક એ પોતાનું ફફડતું કડક લિંગ એક જ ધક્કે અંદર સમાવી લીધું.. ભદ્રા એ એની યોની ને સંકોચી ને શક્ય એટલી વધુ ગ્રીપ બનાવી ને મજા લેવા માંડી અને આલોક કામુક હરકતો થી ભદ્રા ને વધુ ને વધુ રમાડતો ગયો.. નીચે હાથ નાખી ને ભદ્રા ના બંને ઉરોજ આલોક એ પકડી લીધા અને મસળતા મસળતા ધક્કા મારવા લાગ્યો. એ કોશિશ તો ભદ્રા ને સંતોષ આપવાની કરી રહ્યો હતો પણ એની હરકતો થી ભદ્રા શાંત થવાને બદલે વધુ ને વધુ ઉત્તેજિત થઇ રહી હતી . ધીમે ધીમે બેઉ ની ઝડપ વધી રહી હતી જેમ જેમ આલોક તાકાત હતી ધક્કા મારતો હતો એમ એમ ભદ્રા પોતાના નિતંબ ને લયબદ્ધ રીતે પાછળ ધકેલી ને પૂરો સાથ આપી રહી હતી. જેટલો આલોક ભદ્રા ની અંદર સમાઈ જવા માંગતો હતો ભદ્રા એના થી અનેક ગણો વધારે આલોક ને પોતાના માં સમાવી લેવા ઉત્સુક અને અધીરી હતી ..આહ આહ ઓહ ઓહ ...ના કામુક સિસકારા થી રસોડું બેડરૂમ માં પરિવર્તિત થઇ ગયું બંને જણા ની ઉત્તેજના માં ભંગ પડ્યો.. જયારે અચાનક ભદ્રા નો મોબાઈલ રણકયો,, પતિ પત્ની ના સવાર ના સુંદર પ્રોગ્રામમાં ખલેલ પડી અને મોં બગાડી ને ભદ્રા ગાઉન નીચે કરી ને ફોન લેવા દોડી ગઈ. જાનકી નો ફોન હતો.. જાનકી સાથે વાત કરતા કરતા અત્યંત ગંભીર થઇ ગઈ ભદ્રા .
અને હા આવું છું .... બેસાડ એને... એમ કહી ને ફોન મૂકી દીધો.. સામે જોયું તો આલોક નું લિંગ નરમ થઇ ને યુઝલેસ થઇ ચુક્યું હતું બંને એક બીજા સામે જોઈ ને ખડખડાટ હસી પડ્યા.. અને ભદ્રા પોતાની અધુરી ઇચ્છાઓ ને દબાવી દઈ ને કામે વળગી..
જાનકી એ ફોન માં કહ્યું કે કોઈ માણસ તમને મળવા આવ્યો છે , અને કહે છેકે હાલ ને હાલ મારે એમની સાથે વાત કરવી છે મને એમ કે આલોક સર ઘેર હોય તો ફોન પર વાત કરાવવી ઠીક નહિ રહે એટલે મેં કોલ કર્યો..
કોણ હશે ? કોઈ પેશન્ટ ને ઈમરજન્સી માં મારી જરૂર પડી હશે ? આમ પણ એનો દવાખાને જવાનો સમય તો થવા જ આવ્યો હતો . એ ઘર ને લોક મારી ને નીકળી ગઈ..
એક બાબત ભદ્રા એ ખાસ નોંધી હતી તે એ કે કાયમ પેટ્રોલપંપ પાસે થી પસાર થતા એના થી અનાયાસ હોર્ન મરાઈ જતું અને એ હોર્ન સાંભળી ને રાજા કાયમ કામ કરતા કરતા એની સામે જોઈ ને મલકાતો.. લગભગ દરરોજ નો આ શિરસ્તો બની ગયેલો .. જેમ જેમ દિવસો પસાર થતા ગયા એમ એમ તો રાજા ને ભદ્રા નો અહી થી પસાર થવાનો સમય પણ ખબર પડી ગઈ હોય એમ એ એટલા વાગ્યે જાણે એની રાહ જોઈ ને બેસતો. ભદ્રા ને બધી જ ખબર હતી કે જે કાઈ થઇ રહ્યું હતું એ ખોટું તો નહતું જ પણ સારું ય નહતું ..ભદ્રા દવાખાને જવાની ઉતાવળ માં આજે હોર્ન વગાડવાનું ભૂલી ગઈ.
એને છેક દવાખાને કાર પાર્ક કરતા વિચાર આવ્યો કે આજે હોર્ન તો વગાડ્યું નહિ .. એ રાહ જોતો હશે ને ?
ભલે ને જુએ ? મારે શું ? હું કાઈ એનુ ધ્યાન ખેંચવા માટે થોડું હોર્ન વગાડું છું ? હું તો ટ્રાફિક માટે હોર્ન વગાડું છું . એ એમ સમજતો હોય કે હું એના માટે હોર્ન વગાડું છું તો એ એનો પ્રોબ્લમ છે એમાં મારે કેટલા ટકા ? કોક દિવસ પૂછશે તો કહી દઈશ..
રાજા ના તમામ વિચારો ને ખંખેરી નાખી ને ભદ્રા કલીનીક માં એન્ટર થઇ ત્યારે એને પણ એ જાણવા ની તાલાવેલી હતી કે એવું તે કોણ છે જે મને અરજન્ટ મળવા માંગતું હોય ?
પણ વેઈટીંગ રૂમ માં કોઈ દેખાયું નહિ.. ગૂડ મોર્નિંગ મેડમ.. જાનકી એ ટહુકો કર્યો.. મોર્નિંગ .. કહે કોણ મળવા માંગે છે ?
એ જસ્ટ નીકળી ગયો મેડમ , એમ કહેતો હતો કે પછી આવીશ.. તમારું બહુ અરજન્ટ કામ હતું મેડમ એમ કહેતો હતો પણ એને કોઈ નો ફોન આવ્યો એટલે નીકળી જવું પડ્યું જતા જતા કહેતો ગયો છે કે મેડમ ને કહેજો કે ચિંતા ન કરે . મેં બાદ મેં મિલને આઉંગા..ભદ્રા ચોંકી... એ હિન્દી માં બોલતો હતો ?
હા મેડમ..સ્યોર હિન્દી માં બોલતો હતો ? પાતળો અને ઉંચો મજુર જેવો હતો ?
ભદ્રા ના શરીર માં થી એક કંપારી છૂટી ગઈ..
નક્કી રાજા જ હશે .
એ મુઓ અહી સુધી આવતો થઇ ગયો ? મારે કૈંક કરવું પડશે. પોલીસ માં ફરિયાદ આપી દઉં?
ભદ્રા કંટાળી ગઈ.. એક પળ માટે ભદ્રા ને થયું કે જાનકી ને કહી દઉં કે મારી પાછળ પડ્યો છે એ જ પંચર વાળો હતો એ.. પણ પછી થયું કે મેં હજુ એને ક્યાં જોયો જ છે ? બનવા જોગ છે કે કદાચ બીજું કોઈ હિન્દી ભાષી હોય.. હમણા કશું કહેવું નથી કોઈ ને ! જોઉં તો ખરી એ શું કરે છે ? અને હું શું કામ આટલી બધી ગભરાઉં છું ? એવા લોફરો ને તો હું ચપટી વગાડતા માં સીધા દોર કરી શકું એમ છું.. આલોક ની બહુ ઉંચે સુધી પહોંચ છે , બહુ મોટા મોટા સાહેબો સાથે સબંધો છે.
એ શું કરી લેવાનો હતો ? જો એ જરાક પણ અડપલું કરે તો તરત આલોક ને વાત કર દઈશ...
ભદ્રા ને એક વાત ની બેહદ નવાઈ લાગી રહી હતી કે હજુ સુધી તો રાજા એ એની સાથે જરાય અભદ્ર કહી શકાય એવું કોઈ વર્તન કર્યું નહોતું , તો પછી પોતે એના માટે આટલું બધું નેગેટીવ શા માટે વિચારે છે ? આટલો મોંઘો મોબાઈલ આજના જમાના માં કોઈ પાછો આપવા આવે ? ગમે તેટલો શરીફ માણસ પણ લલચાઈ જાય , અને રાજા તો સાવ મુફલીસ ઇન્સાન લાગે છે , એના માટે તો દસ હજાર કેટલી મોટી રકમ કહેવાય ? એ પંચર ના ધંધા માં થી કમાઈ કમાઈ ને કેટલું કમાતો હશે ? બહુ જોર કરે તો દિવસ ના પાંચસો સાતસો માંડ કમાતો હશે ,
રાજા માટે એણે જરાય વિચારવું નહતું પણ ખબર નહિ કેમ એ માણસ એના દિમાગ માં થી ખસતો જ નહતો.
અચાનક મોબાઈલ ની રીંગ વાગતા એની તંદ્રા માં ભંગ પડ્યો.
હેલો .. ડૉ. ભદ્રા શ્રોફ સ્પીકિંગ..
સવિતા બોલું ..ભદ્રા ..ઓળખી કે ભૂલી ગઈ...?
અરે યાર કેટલા સમયે ફોન કર્યો તેં તો ? પછી ભૂલી જ જાઉં ને ? ભદ્રા ખુશી થી ઝૂમી ઉઠી ... રાજા ના વિચારો થી ઘેરાયેલી ભદ્રા ને હાશકારો થયો..

સવિતા > યાર કેટલા વર્ષો સાથે રહ્યા છીએ એમ તે કાઈ ભૂલાય ? પણ ઝીંદગી ની જફા માં એવા ડૂબી ગયા છીએ કે ટાઈમ જ નથી મળતો.. શું કરું ?
ભદ્રા > મારે ય એવું જ છે ને તમે તો હાઉસ વાઈફ છો જયારે અમારે તો ઘર , ધણી , સંતાન અને બીઝનેસ બધું સાંભળવાનું.
સવિતા > યાર તારી સાથે ઘણી વાતો કરવી છે ભદ્રા તને ખબર છે અમે અહી શિફ્ટ થઇ રહ્યા છીએ.. આવતા મહીને .. આશિષ એ નવો બીઝનેસ અહી ચાલુ કર્યો છે અત્યારે તો એ અપડાઉન કરે છે પણ સેટલ થઇ ગયો છે અને મકાન પણ ભાડે લઇ રાખ્યું છે .
ગ્રેટ યાર તો તો મજા આવશે ... તારા હસબંડ ને કહેજે કે કાઈ જરૂર હોય તો વિના સંકોચે મને કહેજે .
સવિતા > એ વાંદરા ને એવું ના કહેવાય ડોબી .. એ સાલો સાવ નાલાયક છે ... જવા દે ને ! રૂબરૂ મળીશ ત્યારે બધી વાત કરીશ , ઘણા કારસ્તાન છે એના તો.. મારી રામ કહાણી જવાદે.. તું તારી સુણાવ તારો વર તને સરખી રીતે સાચવે તો છે ને ?
હવે ન પણ સાચવતો હોય તો હવે શું થઇ શકે ? સવિતા એટલું બોલી ને જોર થી હસી .
ભદ્રા > ના ના હવે કેમ કાઈ ના થઇ શકે ? હજુ એટલા બધા ઘરડા નથી થઇ ગયા કે કોઈ સામે ય ન જુએ.. હજુ લોકો ત્રાંસી આંખે ડોળા ફાડી ફાડી ને જુએ છે. હીહીહીહી.. ભદ્રા પણ હસી પડી.

સવિતા > એમ ? નક્કી તો તો કોક ને તો પાડ્યો જ હશે , કોણ છે એ સાચું કહે .. સાલી તું તો છુપી રુસ્તમ નીકળી.. હું અમારા જેવા આવું કહે તો સમજ્યા , માનવા માં પણ આવે પણ તારા જેવી કલેવર ,સીન્સીઅર અને સંસ્કારી , ઓછાબોલી સ્ત્રી , આવું વિચારે ? જોરદાર કહેવાય.. બહુ જલ્દી તને મળવું પડશે.. યાર..
ભદ્રા અકળાઈ ઉઠી એ બોલી સાલી તું જેવી છે એવી મને ય ધારી લે છે ? હું તો ખાલી મજાક કરું છું અને તું તો મને ય તારા જેવી ચીતરી નાખે છે .તારો વર રંગીલો છે એટલે તું આવું બધું જ વિચારવાની ને ?
સવિતા સાથે ખાસ્સી વાર લાગી ગપ્પા મારી ને જયારે ભદ્રા એ ફોન મુક્યો ત્યારે એ બિલકુલ હળવી ફૂલ થઇ ગઈ હતી. સાચેજ મિત્રો ની તનાવ પૂર્ણ સમય માં ખુબ જરૂરીયાત હોય છે , જે વાતો કરી ને , કંપની આપી ને આપણ ને તનાવ ને હળવાશ થી લેવાની હિમ્મત આપે ,
જોત જોતા માં રાત પડી ગઈ.. ભદ્રા ઘરે જવા નીકળી , સવારે આલોક એ ગરમ કરી ને છોડી દીધેલી એ હજુ ખટકતું હતું. નીચે વારંવાર ચળ આવતી હતી , ભદ્રા મૂળભૂત રીતે અત્યંત કામુક સ્ત્રી તો નહોતી જ પણ એટલી બધી શાંત પણ નહોતી કે એને એવી કોઈ જરૂર જ ન હોય. અઠવાડિયે એકાદ વાર એને તીવ્ર પણે આલોક નો સાથ માણવા ની ઈચ્છા થતી પણ એણે એ વ્યક્ત કરવાની ભાગ્યેજ જરૂર પડતી કેમ કે આલોક ને દર ત્રણ દિવસે સેક્સ જોઈતું , આલોક બેડરૂમ માં એક આદર્શ પુરુષ પુરવાર થતો હતો , ભદ્રા ને લગભગ હર એક વખતે એ સંતુષ્ટ કરી ને જ પોતે ખલાસ થતો. ક્યારેક જ એવું બનતું કે એ અધુરી રહી જતી અને આલોક વહેલો ડીસ્ચાર્જ થઇ જતો ત્યારે ભદ્રા ને ખરેખર સેક્સ પ્રત્યે અણગમો થઇ જતો અને એ પછી એ દિવસો સુધી ઉત્તેજિત ન થતી , મનોમન એ બહુ ડીસ્ટર્બ રહેતી , થોડા ક દિવસો પછી ફરી પાછી એના અસલી જીવન માં એ ગોઠવાઈ જતી. અલબત્ત એણે કયારેય આલોક સાથે આ બાબતે ડિસ્કસ નહોતી કરી , એક ડોકટર હોવા ને નાતે એ બરોબર જાણતી હતી કે પુરુષ ને સેક્સ ની બાબત માં ટોકવા થી એના મન માં કાયમ માટે લઘુતાગ્રંથી ઘર કરી જી શકે . પણ સવિતા એની સાથે જે વાતો કરતી એ એના મેડીકલ ફેક્ટસ કરતા તદ્દન વિરોધાભાસી હતી , એના માટે સવિતા નો કેસ સ્ટડી કરવા યોગ્ય હતો , લગ્ન ની શરૂઆત ના તબક્કા માં જયારે સવિતા એના લગ્ન જીવન ની જુગુપ્સા પ્રેરક વાતો કરતી ત્યારે ભદ્રા ને એ સાંભળી ને કઈ નું કઈ થઇ જતું.. પણ એ પોતે એ ય એ સમયે સેક્સ વિષે ખાસ જાણતી નહોતી , જેમ જેમ એ ભણતી ગઈ એમ એમ સેક્સ વિષે એનું નોલેજ વધતું ગયું , અને એની મુસીબત પણ . કેમ કે સવિતા એ કરેલા વર્ણનો એના ભણતર ને પડકારતા હતા. સ્ત્રી પુરુષ ની શારીરીક રચના વિષે પોતે સંપૂર્ણ વૈજ્ઞાનિક જાણકારી ધરાવતી થઇ ત્યારે સવિતા ના વિધાનો ને યાદ કરી ને એ બહુ જ મૂંઝવણ માં મુકાઈ જતી..
જેમ જેમ એ પુખ્ત થતી ગઈ એમ એમ સવિતા એના થી દુર થતી ગઈ અને એમ એમ ભદ્રા ને સવિતા ને મળવા ની , એની સાથે ચર્ચા કરવાની ઉત્કંઠા વધતી ગઈ. કદાચ નજીક ના ભવિષ્ય માં ભદ્રા ની તમામ ઉત્કંઠા ઓ સંતોષાવાની હતી . કેમ કે એની પ્રિય સહેલી એના ગામ માં કાયમ માટે રહેવા આવી જવાની હતી ..
ઘરે પહોંચવાની કોઈ ઉતાવળ નહોતી , બહુ જ ઓછી ઝડપે કાર ડ્રાઈવ કરતા એ ઘર તરફ આવી રહી હતી ,પેટ્રોલ પંપ નજીક આવતા જ ભદ્રા સાવચેત થઇ ગઈ , રાજા મારા કલીનીક પર આવ્યો હતો કે નહિ એ એને સીધું જ પૂછી જોઉં ? આમ પણ અઠવાડિયે હવા ચેક કરાવવી એવું આલોકે તો કહ્યું જ છે ,
ના ના બીજા કોક પાસે હવા ચેક કરાવું , રાજા પાસે તો નહિ જ . એની પર કાઈ છાપ મારી છે ?
અસમંજસ માં ભદ્રા ની કાર ઓર ધીમી થઇ ગઈ .એ કાર ને વાળવા જતી હતી પણ મન મક્કમ કરી ને એણે પાછી કાર ને મેઈન રોડ પર લઇ લીધી અને ઘર તરફ હંકારી ગઈ.. એની નજર પંચર ની દુકાન માં ગઈ ખરી પણ રાજા દેખાયો નહિ , ભદ્રા એ હાશકારો અનુભવ્યો.
ભદ્રા પોતાના કામ માં પરફેક્ટ હતી , કલીનીક માં સારો એવો રશ રહેતો. એની શાખ એક સારા ડોકટર તરીકે ની હતી , માયા ઉપર ભદ્રા ની ચાંપતી નજર હતી , આટલા દિવસો માં ભદ્રા એ એટલું નોંધ્યું હતું કે માયા એના થી બહુ છુપાવતી હતી , અને બે ત્રણ વાર એને તો જુઠું બોલતા પણ પકડી પાડી હતી . ભદ્રા ને સતત માયા ની ચિંતા સતાવતી હતી.. એ મનોમન અત્યાર ની જનરેશન વિષે બધું જ જાણતી હતી એટલે જ એ વધુ ચિંતિત રહેતી હતી . ભદ્રા ને કાયમ એક જ વિચાર આવતો કે આખરે માયા ને પોતે આટલી લાડકોડ થી ઉછેરી છે ,આટલી છૂટછાટ આપી છે તો પછી એણે મારા થી આટલું જુઠું બોલવું જ શું કામ પડે ? જુવાની ના ઉંબરે ઉભેલી પોતાની દીકરી ની ચિંતા ભદ્રા ને કોરી ખાવા લાગી.
એક દિવસ રવીવારે સાંજે એ અને આલોક સાથે ફરવા જવા નીકળ્યા , માયા પણ સાથે હતી , એ પાછળ ની સીટ માં બેઠી હતી. અચાનક આલોકે રાજા ની પંચર ની દુકાન પાસે કાર લઇ જઈ ને ઉભી રાખી..
ભદ્રા ના ધબકારા વધી ગયા. એ અકળાઈ ને તરત બોલી ઉઠી ,
અહી જ શું કામ કાર રોકી બીજા કોઈ પંચર વાળા નથી ?
આલોક ને નવાઈ લાગી.. તને શું વાંધો છે ? અહી હવા ચેક કરાવવા માં ?
અચાનક ભદ્રા ને ઝબકારો થયો , એને ખ્યાલ આવી ગયો કે પોતે માનસિક ટેન્શન માં વધારે પડતું રીએક્ટ કરી બેઠી છે એટલે એ પોતાની જાત પર ગુસ્સો કરતી જાત ને સંભાળવા નો પ્રયત્ન કરવા લાગી.
આલોકે હવા ચેક કરાવી , પોતાની જાત પર મહાપરાણે સંયમ રાખી ને ભદ્રા એ મહા મુસીબતે ચહેરા ના હાવ ભાવ ને નોર્મલ કરી આસ પાસ નજર કરી , રાજા ક્યાંય નજરે ન પડ્યો.. ગજબ ની શાંતિ થઇ ભદ્રા ને , હાશ સારું થયું . હવા ચેક કરતુ ટાબરિયું થોડી થોડી વારે ભદ્રા સામે જોઈ ને મલકાતું હતું , ભદ્રા ને યાદ આવ્યું કે આ એજ છોકરું છે જેણે પેલા દિવસે મને રાજા ની આઈટમ કહી હતી. આજે આલોક સાથે છે સારું થયું કે રાજા અહી હાજર નથી નહીતર આ છોકરું કૈંક જેમ તેમ બોલી બેસત તો આલોક ને મારા માટે કેટલો બધો અવિશ્વાસ થાત ? હે ભગવાન ! આજે તો તે મને બચાવી લીધી પણ ન કરે નારાયણ અને ક્યારેક આવી જ હાલત માં અજાણપણે આ છોકરું કૈંક ભાંગરો વાટે તો મારે તો મરી જવું પડે ને ?
હવા પુરાવી ને આલોકે કાર રોડ પર વાળી ત્યાં સુધી ભદ્રા ની નજરો રાજા ને ગોતતી રહી પણ રાજા ક્યાંય નજરે ન ચઢ્યો તે ન જ ચડ્યો.
ક્યાંક બહાર ગામ ગયો હશે ? રવિવાર છે તો રજા રાખી હશે ? દર રવિવારે રજા પાડતો હશે ? રજા પાડી ને આખો દિવસ ઘરે શું કરતો હશે ?
જાવ દે ને ભદ્રા તારે એ બધી શું પંચાત ?
પણ ગમે તેમ કરી ને રાજા ને એક વાર ચેતવી તો દેવો જ પડશે કે એના ટાબરિયા ને એલફેલ બોલતા એ રોકે .
એને સમજાવવું પડશે કે તે દિવસે જેમ આ છોકરું બોલેલું કે દેખ ઉસ્તાદ તેરી આઈટમ આઈ એવું કૈંક મારા હસબંડ ના કાને પડે તો મારી તો પત્તર ફડાઈ જાય . પણ આ બધું રાજા ને કહેવું શી રીતે ?
કયારે કહેવું ? પેલા દિવસે તો રાત નો સમય હતો અને મારે કાર માં પંચર પડ્યું હતુ એટલે ફરજીયાત ત્યાં બેસવું પડ્યું હતું એટલે આટલી ય વાત પોસીબલ થઇ હતી. અને એક જ વાર આટલી અમથી વાત કરી એમાં તો જોયું નહિ કેવડી મોટું મહાભારત સર્જાઈ ગયું ? જો ફરી થી એની સાથે વાત કરીશ તો રામ જાણે શું થશે ?
ના ના મારે રાજા સાથે વાત ન જ કરાય , ન જ કરવી જોઈએ..
અરે પણ કમ સે કમ એક છેલ્લી વાર એને ચેતવી તો દેવો જ રહ્યો કે એના નોકરો મારા વિષે અભદ્ર કોમેન્ટ ન કરે .
ભદ્રા બીજે દિવસે કલીનીક કર જતા પહેલા હવા ચેક કરાવવા ના બહાને રાજા ની દુકાને ગઈ.. બહુ હિમ્મત એકઠી કરી ને એ ગઈ હતી.. એ બને એટલી જલ્દી રાજા ને આ વાત કરી ને ટેન્શન મુક્ત બની જવા માંગતી હતી કેમ કે અભણ અને ગમાર નોકર ક્યારે શું બોલી બેસે એનું ઠેકાણું નહિ.. અને નુકસાન થઇ ગયા પછી હું એને ચેતવું એનો કોઈ મતલબ ખરો ? ઘોડા નાસી ગયા પછી તબેલા ને તાળા મારવા નો શો અર્થ ? એ હવા ભરતો હતો એ તાલી વાર ભદ્રા એ દુકાન માં લેમીનેશન કરેલો રાજા નો ફોટો જોયો. લાલ ટીશર્ટ અને ગોગલ્સ પહેરેલો ફોટો સરસ હતો કોઈ હીરો જેવો લાગતો હતો એ તસ્વીર માં .. તસ્વીર માં અને વાસ્તવિકતા માં કેટલો બધો ફરક છે ? ખરેખર તસ્વીરો માણસ ને કેટલું છેતરી શકે છે?
ભદ્રા એ જોયું કે પેલો છોકરો ભદ્રા ને ધારી ધારી ને જોઈ રહ્યો હતો , ભદ્રા એ એની સામે જોઈ ને સ્માઈલ આપ્યું... હવા ચેક કરી ને એ છોકરો ઉભો થયો ત્યારે ભદ્રા એ દસ ની નોટ કાઢી ને એની સામે ધરી ,
એ હાથ માં લેતા પેલા છોકરા એ ભદ્રા ને કહ્યું , મેમસાબ , ઉસ્તાદ ગાંવ ગયે હે.. દસ દિન કે લિયે આજ યા કલ રાત કો પક્કા આ જાયેંગે .
ભદ્રા ને નવાઈ લાગી , મેં ક્યાં એને પૂછ્યું જ છે રાજા વિષે કાઈ ? મને એણે શા માટે કહેવું પડે ?
ભદ્રા એ ગુસ્સે થઇ જઈ ને પેલા છોકરા ને તતડાવી નાખ્યો..
મુજે ક્યા લેના દેના તેરે ઉસ્તાદ સે ? મેને કબ પૂછા કે વો કહા ગયા હે ? તું અપના કામ કર... ના ?
મેમસાબ મુજે લગા આપ ઉસ્તાદ કો ઢૂંઢ રહી હો ઈસલીયે બોલા...
ભદ્રા એ કાર ભગાવી દીધી.. મારી નજર રાજા ને શોધતી હતી એ આવડા નાના છોકરા ને ય ખબર પડી ગઈ ? હાય હાય... ગજબ કહેવાય..
માત્ર હાવભાવ થી આટલું બધું જાહેર થઇ જાય ? મારે હજી વધારે અવેર રહેવું પડશે..
ભદ્રા ને કાઈ સમજાતું નહતું આ બધું શું થઇ રહ્યું છે ..એની સાથે ..
ભદ્રા એ દિવસ ભર કામ કર્યું પણ કામ માં એનું મન જરાય ન લાગ્યું. સતત એના મન માં રાજા ની તસ્વીર રમતી રહી.. ભદ્રા ને નવાઈ એ વાત ની લાગતી હતી કે શા માટે રાજા એના મન માં ઘુમરાયા કરે છે ?
એ સાંજે પેશન્ટ વધારે હોવા ને કારણે થોડું મોડું થઇ ગયું .. લગભગ સાડા આઠ થઇ ગયા ..
દવાખાનું વધાવી ને એ ઘરે જવા નીકળી . ત્યારે ટ્રાફિક સારો એવો ઓછો થઇ ગયો હતો. શિયાળા ના કારણે જાણે અડધી રાત વીતી ગઈ હોય એમ લાગતું હતું , બસ સ્ટેશન પાસે થી પસાર થતા ભદ્રા ને કોઈ એ હાથ ઉંચો કર્યો.

કાર ધીમી કરી ને એણે અંધારા માં સ્ટ્રીટ લાઈટ ના થાંભલા થી થોડે દુર ઉભેલા રાજા ને જોઈ ને એ કંપી ઉઠી. આટલે દુર થી એ મને ઓળખી ગયો ? એને મારું શું કામ હશે ? આટલું વિચારતા માં તો એની કાર બિલકુલ રાજા ની લગોલગ આવી ને ઉભી રહી ગઈ..
ક્યા હે ? ભદ્રા એ પૂછ્યું ..
અરે ? કમાલ હે આપ ને મુજે પહેચાના નહિ મેમસાબ ? મેં માઈકલ હું પંચરવાલા.. અરે હા..હા.. યાદ આયા કેસે હો ? યહા કયું ખડે હો ?
ભદ્રા ને ખબર હતી તોય અજાણ બની ને એણે પૂછ્યું .

ગાંવ ગયા થા મેમસાબ.. મેરી માં બીમાર હે ઉસે દેખને.. અભી બસ સે ઉતરા હું બેગ ભારી હે તો રીક્ષા કી રાહ દેખ રહા હું ...
ભદ્રા ને થયું મારી પાસે લીફ્ટ ન માંગે તો સારું.
એ કાઈ કહે એ પહેલા જ ભદ્રા બોલી. મેં જરૂર તુમ્હે ઘર તક છોડ દેતી પર ક્યા હે ના કે મુજે એક પેશન્ટ કો મિલ ને જાના હે યહી રાસ્તે મેં હી ઉસકા ઘર હે.
અરે નહિ મેમસાબ.. મેરા તો ધંદા હી પંચર કા હે , યહા એસ કોઈ રીક્ષા વાલા નહિ જો મુજે ન જનતા હો.. અરે ! રીક્ષા ક્યા.. કોઈં ભી એસા નહિ હોગા જો મુજે ના પહેચાનતા હો.. કોઈ ના કોઈ મિલ જાયેગા.. ઓર આપ કી કાર મેં અગર મુજે કિસી ને દેખ લિયા તો ખામખા લોગ અનાપશનાપ બાતે કરેંગે.. મેરી વજહ સે આપ કો કુછ સુનના પડે એસ કરના હી કયું ? આપ જાઈએ .. યે તો મેને આપ કી ગાડી કો દેખા તો યુ હી હાથ ઊંચા કિયા .. આપ કો દેખના અચ્છા લગતા હે .. મેમસાબ..
ઠીક હે ઠીક હે.. જ્યાદા બોલને કી જરૂરત નહિ હે.. ઉસ દિન તેરા લડકા ક્યાં બોલા થા પતા હે ના તુજે ? ઉસે સમજા દેના આઇન્દા મેરે ઓર તેરે બારે મેં એસીં વેસી બાત ન કરે .. મેં તુજે યે બાત બોલને હી વાલી થી ,
માફી ચાહતા હું મેમસાબ આપ કો પતા નહિ હોગા ઉસ દિન ઉસે એસ થપ્પડ મારા થા કે કાન સે ખૂન નિકાલ આયા થા ચુતીયે કે.. મુજે માલુમ થા કે આપ ભી ગુસ્સા હો ગઈ થી મેને દેખા થા મગર ક્યા કરતા.. ઉસને તો સાલે ને બોલ હી ડાલા.
ભદ્રા રાજા ના મુખે થી ગંદી ગાળ સાંભળી ને ને શરમાઈ ગઈ.. ગુસ્સે પણ થઇ પણ કુદરતે અનાયાસ એને જે ચોખવટ કરવાનો મોકો આપ્યો હતો એને એ ગુમાવવા નહતી માંગતી , એની ગાળ ને નજર અંદાજ કરી ને ભદ્રા એ કહ્યું..રાજા ઉસ વક્ત તો ખેર મેં અકેલી થી , મગર સોચોઅગર મેરે હસબંડ સાથ મેં હોતે ઓર ઉસ ને એસ કુછ કહા હોતા તો મેરે પતિ કો મેં ક્યા જવાબ દેતી .. ઉનકો તો બે વજહ શક હો જતા ના મેરે ઉપર.. ? સમજ રહે હો મેં ક્યાં કહ રહી હું ? હા હા સમજ ગયા મેમસાબ.. બહોત અચ્છી તરહ સમજ ગયા... આપ ફિકર મત કીજીયે વો આગે સે આપ કે બારે મેં એસ વેસા માભી નહિ બોલેગા બસ આપ મેરે યહા હવા ચેક કરવાને આના બંધ મત કીજીયેગા.. આપ ઉસ દિન કે બાદ વો બંટી કે વહા દો બાર હવા ચેક કરવાને ગઈ થી મુજે માલુમ હે.. અરે મેરી મરજી જહાં જાઉં , તુજે ક્યા ? વહા સે ગુઝરી તો વહા ચાલી ગઈ..
નહિ મેમસાબ , મુજે બિલકુલ ઠીક નહિ લગા થા વો. આપ ઉસકે વહા મત જાઈએ કભી ભી... વો સાલા કમીના આદમી હે...
અબ મેં જાઉં ? આતે જાતે લોગ દેખ રહે હે.. ઓર તેરી બાતે હે કી ખતમ હી નહિ હોતી.. ભદ્રા એ કંટાળી ને કહ્યું.. જાઈયે ના મેને કબ રોકા હે આપ કો ..? મગર આજ કે બાદ હમેશા હવા મેરે યહા હી ભરવાયેંગી તો મહેરબાની હોગી આપ કી.. કમ સે કમ દેખ તો સકેંગે.
ઓકે ... બાય.. અપને લડકે કો સમજા દેના તમીજ સે રહે.. વરના કભી નહિ આઉંગી... તેરી દુકાન પે ઓર ભી કઈ હે પંચર વાલે , સમજા ? ભદ્રા એ એને જે કહેવું હતું એ કહી ને ગાડી ભગાવી મૂકી.. રીઅર મિરર માં થી એણે જોયું તો રાજા એ હાથ ઉંચો કરી ને ફ્લાઈંગ કિસ આપી , સખ્ત ચીતરી ચડી ગઈ ભદ્રા ને , જ્યાં સુધી એ દેખાતો ઓઝલ થયો ત્યાં સુધી ભદ્રા ને એ હાથ ઉંચો કરી ને ઉભેલો જ દેખાયો..
ગમે તે હોય.. આજે રાજા સાથે ખુલાસો થઇ ગયો એ બહુ જ સારું થયું.. આ હલકી વર્ણ ના માણસો નું કાઈ નક્કી નહિ કાઈ પણ કરી શકે..
આપણે સાચવી ને ચાલીએ તો કોઈ કશું ન કરી શકે .. ભદ્રા એ એની જાત ને કહ્યું.
જો કે ભદ્રા ને એટલું તો થયું જ કે પોતે એને કાર માં ન બેસાડવો પડે એટલે બહાનું બનાવ્યું અને એણે તો જાતે જ બેસવા ની ના પાડી દીધી.. અમે ઉચ્ચ વરણ ના બહાના બતાવીએ છીએ અને એ નાનો માણસ એની ખાનદાની દેખાડે છે કાર માં બેસવા ની ના પાડી ને...
માણસ દેખાય છે એટલો હલકો નથી.. ભદ્રા ને રાજા માટે પહેલી વાર આજે ગુસ્સો ન આવ્યો.. જે રીતે રાજા એ એની સાથે વાત કરી હતી એ પછી ભદ્રા ની બીક બિલકુલ જતી રહી.. ઘરે કાર પાર્ક કરતા ભદ્રા ને વિચાર આવ્યો કે તે દિવસે મારા ક્લીનીક પર એ કેમ આવ્યો હતો એ તો પૂછવાનું જ રહી ગયું.

સાલો ગાળ કેવી બોલી ઉઠ્યો હતો ..એને શરમ એ ય ન આવી ? શું બોલ્યો તો ?
ચુ.... ભદ્રા ના ગાલ રાતાચોળ થઇ ગયા.. ક્યારેક અત્યંત ઉત્તેજના માં આવી જઈ ને આલોક પણ ગાળ બોલતો ..ભદ્રા ને આલોક ગાળ બોલે એ બહુ ગમતું.. અલબત્ત એ ઉપર ઉપર થી હમેશા નાક નું ટેરવું ચડાવતી જ . પણ અંદરખાને એ આલોક ની ગાળ ને એન્જોય કરતી. ઘરે પહોંચી તો માયા આવી ચુકી હતી , પણ એ મોબાઈલ પર કોઈ ની સાથે વાત કરી રહી હતી ..
મમ્મી ને જોઈ ને માયા એ ફોન મૂકી દીધો.. પપ્પા મોડા આવશે.. એમના ફ્રેન્ડ ને ત્યાં ગયા છે મળવા.. ફોન આવ્યો હતો ..એ કહેતા હતા કે તારો ફોન લાગતો નહતો. માયા એ કહ્યું.. ઓકે.. ભદ્રા એ કશું પૂછ્યું નહિ... અંદર ખાને તો એ જ એમ વિચારતી હતી કે આલોક એ હું રાજા સાથે વાત કરતી હતી ત્યારે ફોન ન કર્યો હોય તો સારું.
માયા એનો ફોન ટીવી ઉપર મૂકી ને એના રૂમ માં ગઈ ત્યારે ભદ્રા એ કોલ લોગ માં જોયું તો લાસ્ટ નંબર પર થી જે વાત થઇ હતી એ ૪૮ મિનીટ ચાલી હતી , ભદ્રા એ પોતાના મોબાઈલ માં એ નંબર સેવ કરી લીધો.
માયા આવી એટલે હળવે રહી ને ભદ્રા એ માયા ને પૂછ્યું , જો કે એ પુછતા પહેલા જ ભદ્રા ને ખબર હતી કે માયા જુઠું બોલશે પણ હજુ કન્ફર્મ કરવા માટે એણે પૂછ્યું.
કોનો ફોન હતો બેટા ? કોની સાથે આટલી લાંબી વાત કરતી હતી ? હું ક્યાર ની ડોરબેલ વગાડતી હતી ? અરે અદિતિ નો કોલ હતો મામા .. મારી ફ્રેન્ડ .. અને જસ્ટ બે જ મિનીટ થઇ એનો કોલ આવ્યે , તું આવી એ જ વખતે એનો કોલ આવ્યો ..ફોન લેવા અંદર ના રૂમ માં ગઈ એટલે વાર લાગી..
ભદ્રા નું હૈયું વલોવાઈ ગયું.. આ દીકરી કેમ આટલું જુઠું બોલે છે ? મેં જાતે જોયું છે કે એનો કોલ પોણો કલાક થઇ ચાલુ હતો અને મને કહે છે બે જ મિનીટ થઇ.. શું કોઈ લફડા માં પડી હશે ? ભણવા માં ધ્યાન આપે તો સારું નહીતર એની કેરીઅર બગડશે.. શી રીતે એને કહું ? શી રીતે એને સમજાવું ? આલોક ને વાત કરવી જ પડશે ..
______________________________
!!!! સંવેદના નું સરનામું !!!!

ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે ,

જુલિયસ સીઝરની પીઠનું ખંજર તપાસ કર .

_ હેમેન શાહ

Reply With Quote
Have you seen the announcement yet?
  #33  
Old 9th December 2014
ad26789's Avatar
ad26789 ad26789 is offline
Custom title
 
Join Date: 11th December 2010
Posts: 28,239
Rep Power: 53 Points: 17388
ad26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universe
______________________________

Reply With Quote
Have you seen the announcement yet?
  #34  
Old 9th December 2014
ad26789's Avatar
ad26789 ad26789 is offline
Custom title
 
Join Date: 11th December 2010
Posts: 28,239
Rep Power: 53 Points: 17388
ad26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universe
Quote:
Originally Posted by soft_touch View Post
પહેલા ગુજ્જુ ની વાત ને સમર્થન આપ્યું અને પછી આખો નિબંધ લખ્યો.. દૂધ અને દહીં બેય માં પગ રાખો તમ તમારે... મજા આવશે.. હહાહાહાહાહાહા
Aama koi nibandh lakhvani k samrthan aapva ni vaat nathi bakubhai .. gujjubhai e je vaat kari te ak serious vaat hati ane tene anulakshi ne j main je kai lakhyu che te ghanu seriously j lakhyu che .. ahi aavnara ma thi ghana khara aavu koi vanchva k vicharva tevayela nahi hoy atle evi koi apeksha pan nathi rakhto ane atle to vadhu lakhyu pan nathi .. chhata jo koi 2/4 vyakti pan mara "nibandh" ma thi thodu ghani samji ne vichare to pan ghanu che .. tame sahemat na thav eno kasho vandho nahi .. pan aatli serious vaat ne aam sav majak ma pan na udado ..
______________________________

Reply With Quote
Have you seen the announcement yet?
  #35  
Old 10th December 2014
Gujju2012's Avatar
Gujju2012 Gujju2012 is offline
Custom title
 
Join Date: 10th January 2012
Posts: 1,273
Rep Power: 14 Points: 992
Gujju2012 has received several accoladesGujju2012 has received several accoladesGujju2012 has received several accoladesGujju2012 has received several accolades
Quote:
Originally Posted by soft_touch View Post


વાર્તા ના અંત માં જ નક્કી થશે... હાલ ઉતાવળે ધારણા બાંધવી યોગ્ય નથી અને સમયસર પણ નથી , પ્રીમેચ્યોર ડીલીવરી માં બાળક ખોડ ખાંપણ વાળું જન્મી શકે એ યાદ રાખજો...
માફ કરજો બકુભાઇ ..
તમારી વાર્તા ના પ્લોટ વિષે અગાઉ થી ખોટી ધારણા બાંધી લીધી .
તમારી વાર્તા ની પ્રિ-મેચ્યોર ડીલેવરી કરાવી નાખી .
પણ આશા રાખું કે તમે વાર્તા ને ઇન્ક્યુબેટર માં રાખી ને પછી તાજીમાજી કરી દેશો ..
______________________________

Reply With Quote
Have you seen the announcement yet?
  #36  
Old 10th December 2014
samitasexy samitasexy is offline
 
Join Date: 10th June 2008
Posts: 24
Rep Power: 0 Points: 138
samitasexy is beginning to get noticed
એકદમ ઉતેજીત કરી નાખે એવી વાર્તા

મે તમારી શીલા વાળી વાર્તા આખી જ વાંંચી છે, ખુબજ જોરદાર છે એ વાર્તા અને આ વાર્તા પણ તેના જેવીજ રોચક, ઉતેજીત કરનારી અને જુગુત્સાપ્રેરક હસે એની ખાત્રી છે. તમારી લેખન શૈલિ એક્દમ ઉમદા છે.

ગુજરાતી ભાષામાં આટલુ સરસ સાહિત્ય પીરસવા બદલ આપનો ખુબ ખુબ આભાર.

Reply With Quote
Have you seen the announcement yet?
  #37  
Old 10th December 2014
Alonso2012 Alonso2012 is offline
 
Join Date: 13th July 2012
Posts: 370
Rep Power: 13 Points: 306
Alonso2012 has many secret admirers
Waah Adsir waah!!

Ab ki baar Ad sarkar...

Reply With Quote
Have you seen the announcement yet?
  #38  
Old 10th December 2014
Alonso2012 Alonso2012 is offline
 
Join Date: 13th July 2012
Posts: 370
Rep Power: 13 Points: 306
Alonso2012 has many secret admirers
Bakubhai, Varta sari jai rahi chee. Savitabhabhi pan have avvana chhe..vadhu dhamachakdi machavshe.

Hu ek sathe 2 update vanchi Gayo. Mane Thodu evu lagyu k Raja ni aaspas j Varta ghumi rahi chhe. 2-3 week ma nahi nahi toy 5 vakhat hawa check Karavi lidhi madam e.

Thodi aaspas ni vaato ane character develop karshu to vadhu maza aavshe em mane lage chhe.

Reply With Quote
Have you seen the announcement yet?
  #39  
Old 11th December 2014
bliss123 bliss123 is offline
 
Join Date: 27th August 2011
Posts: 538
Rep Power: 15 Points: 207
bliss123 is beginning to get noticed
Mast sharuaat. Yess.. bakubhai is back.

Quote:
Originally Posted by soft_touch View Post
કોઈ વૃદ્ધ થવા નથી માંગતું હોતું.. પહેલી વાર જયારે કાને અંકલ અને આંટી શબ્દો સાંભળીએ ત્યારે એટલો બધો આઘાત લાગે છે કે એ દિવસે માણસ વારંવાર અરીસા માં જોયા કરે છે.. જાણે પૂછતો હોય.. કે હેં ? ખરેખર હું અંકલ થઇ ગયો ?
Dukhti nas dabavi didhi baku bhai tame to.

Quote:
જાનકી શરમાઈ ગઈ.. યુ આર રાઈટ મેડમ.. મેલ લોકો ને તો બસ એક જ જોઈતું હોય છે.. આપણે થાક્યા હોઈએ એ ન જુએ..
hmm...

Reply With Quote
Have you seen the announcement yet?
  #40  
Old 12th December 2014
bliss123 bliss123 is offline
 
Join Date: 27th August 2011
Posts: 538
Rep Power: 15 Points: 207
bliss123 is beginning to get noticed
Bakubhai ek request che..

aa thread ni jem http://www.xossip.com/showpost.php?p...4&postcount=28 tame khud j tamari imagination pramane darek patr na phota pan muksho to vadhu majaa ave.

Exact photo to kadi malvano j nathi pan chhata photos muksho to moj pade.

Reply With Quote
Have you seen the announcement yet?
Reply Free Video Chat with Indian Girls


Thread Tools Search this Thread
Search this Thread:

Advanced Search

Posting Rules
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts

vB code is On
Smilies are On
[IMG] code is On
HTML code is Off
Forum Jump


All times are GMT +5.5. The time now is 08:51 PM.
Page generated in 0.02434 seconds